New Gujarati Shayari In Gujrati Text | ગુજરાતી શાયરી સ્ટેટ્સ

આખા દી નો થાક આમ ઉતરી જાય છે  
જ્યારે સાંભળું છું તારું એ માસુમ સ્મિત સાથે કહેવુ ...
ખબર છે આજે શું થયું 
_____________________________________

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે ! કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો
_____________________________________

તમે શુ મળ્યા!! કેે બીજે બધે સબંધ તોડી નાખ્યા
કાળા વાદળ જોયાને, ભરેલા માટલા ફોડી નાખ્યા
_____________________________________

મારાં નસીબ માં 🌹 બીજું કંઈ હોય કે ના હોય પણ
તારો 💕 સાથ મારે જીંદગીભર જોઈએ છે. 💘
_____________________________________

ગુજરાતી શાયરી દર્દભરી

ચાલ ને હોળી રમીએ, તું ઉડાડ રંગ ગુલાલ ને હું જીલું 
તારું વાલ સ્પર્શે હાથ તારો મારે ગાલ ને હું થઈ 
જાઉં તારા પ્રેમ માં લાલ ચાલ ને હોળી રમીએ .
_____________________________________

મારી છાતીમાં દિલ❤️ છે તું એ દિલની ધડકન છે.
_____________________________________

જિંદગી તારી વગર એવી લાગે છે, 
જાણે કોઈ રોમેન્ટિક ફિલ્મ રેડીઓ પર ચાલુ હોય
_____________________________________

મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે ❣️ કે જે મારું બની ગયું છે 👩‍❤️‍👨 તે બીજા કોઈનું ન હોઈ શકે.
_____________________________________

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે,  
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી, 
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે
_____________________________________

Gujarati shayari love

અમને સમયની પરવા નથી 👉 પણ જ્યારે તમે મળ્યા 👩‍❤️‍👨 ત્યારે અમે તેની પણ કાળજી રાખવા લાગ્યા. 😊
_____________________________________

એણે એવું કીધું સુખની ચાવી શોધી લાવો, 
ને હું તો એને શોધું છું કે સુખ ને તાળું માર્યું કોણે
_____________________________________

કેવી રીતે કહી દઉં કે પ્રેમ નથી તારાથી? 
મોઢેથી બોલેલું ખોટું આંખો થી પકડાઈ જશે
_____________________________________

કંટકો ને ય મોહ હશે કોમળ સ્પર્શનો 
પણ આ અણીએ કર્યો પેંતરો ડંખનો!
_____________________________________

સાત ફેરા પછી તો બધા એ સંબંધને જિંદગીભર નિભાવે. 
સાચી મજા તો ત્યારે આવે જ્યારે કોઈ સાત ફેરા 
ફર્યા વગર પણ જિંદગીભર સંબંધ નિભાવે
_____________________________________

Gujarati shayari 2 line

બધાની પર્સનલ લાઈફ હોય છે,
પણ મારે તો
પર્સનલ પણ તું અને 
લાઈફ પણ તું!!
_____________________________________

ભલે ના સમજે કોઈ
તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના !!
_____________________________________

મૂકી દઉં બાજી પર જીવ મારો,
જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,
જો પરિણામ તું હોય તો !!
_____________________________________

કેમ ઝુકાવી દે છે
તું તારી
આંખો નાં પલકારા...
શું તારે રોકી દેવા છે,
હવે હ્રદય નાં ધબકારા.? 
_____________________________________

લવ શાયરી

પ્રેમ બે પળનો નહીં,
જિંદગીભરની
જીદ હોવી જોઈએ !!
_____________________________________

મારા સપના ખૂબ નાના છે 🥰 પ્રથમ તમે અને
છેલ્લે તમે પણ. 😘
_____________________________________

પ્રેમ જીવન બદલી નાખે છે 💞 મળે તો પણ અને ન મળે તો પણ. ☝️
_____________________________________

તમે બદલ્યા તો મજબૂરી હતી 😐 અમે બદલાયા તો બેવફા થઈ ગયા.
_____________________________________

ગુજરાતી શાયરી જિંદગી

ઊંઘ આવવાની હજારો દવાઓ છે 🥰 પણ ઊંઘ ન આવવા માટે માત્ર 🌹 પ્રેમ જ પૂરતો છે.
_____________________________________

મારી છાતીમાં દિલ❤️ છે તું એ દિલની ધડકન છે.
સાચા પ્રેમની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. ☝️
_____________________________________

જીવન સુંદર છે, બધા કહેતા હતા 😀 જે દિવસે મેં તને 🥰 જોયો તે દિવસે મને ખાતરી થઈ ગઈ.
_____________________________________

તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે 🥰
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.
_____________________________________

તમારા નામ સાથે મારું નામ ઉમેરવું સારું લાગે છે. 😘 જાણે અમારી છેલ્લી મુલાકત આજની મુલાકત સાથે સંબંધિત હોય.